499+ Best Good Morning Sms in Gujarati

Good Morning Sms in Gujarati :-Namaskar dosto Aap sab ka Hamare blog m swagat hai. Dosto aaj main Aapke liye Good Morning Sms in Gujarati, Good morning Leker aaya hu  Aap sb yahan se Best  select karke Apne facebook or  ki dp se Sath upload kar sakte ho.Dosto aap sabko hamare  status achhe lage to comments or share karna na bhule thank you.

Good Morning Sms in Gujarati

Good Morning Sms in Gujarati
Good Morning Sms in Gujarati

1. “સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું, પરંતુ માણસમાં સારું શું છે તે શોધીશું તો ફાવી જઈશું !! ***શુભ સવાર***


2. “સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે, અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઉગે છે !! ***શુભ સવાર***


3. મિત્રોને પારખવા હોય તો ગાઢ અંધકારમાં પારખજો, દિવસના અજવાળામાં તો કાચના ટુકડા પણ ચમકે છે !! ***શુભ સવાર***


4. માણસ ઓળખતા શીખો, નહીંતર સારો માણસ પણ ખરાબ બનીને તમારાથી દુર થઇ જશે !! ***શુભ સવાર***

Good morning gujarati shayari images, good morning gujarati Quotes, good morning gujarati images, superbat gujarati images

5. કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ, બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતા મોટો હોય છે !! =====:-શુભ સવાર-:=====

6. આપણે આપણું ધારેલું કરી શકીએ એ આપણી હોંશિયારી, લોકો એમનું ધારેલું આપણી સાથે ન કરી જાય એ આપણું મનોબળ !! =====:-શુભ સવાર-:=====


7. “આટલી ઈચ્છા તો કરોડો રૂપિયા પામવાની પણ નથી થતી, જેટલી ઈચ્છા નાનપણનો ફોટો જોઇને નાનપણમાં જવાની થાય છે !! ***શુભ સવાર***


8. “સાથ અને હાથ ખભા પર બોજ નથી હોતા, પણ અફસોસ કે આવા લોકો જીવનમાં રોજ નથી હોતા !! ***શુભ સવાર***

 Good Morning Sms in Gujarati


9. માતૃભાષાની મીઠાશ તો જુઓ, ખારા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ !! ***શુભ સવાર***

Good morning gujarati shayari images, good morning gujarati Quotes, good morning gujarati images, superbat gujarati images

10. દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે, ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે !! ***શુભ સવાર***

11. વાણીમાં પણ કેવી અજબ શક્તિ હોય છે સાહેબ, કડવું બોલનારનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચા પણ વેચાઈ જાય છે !! ***શુભ સવાર***


12. ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં, ક્યારેય પહેલા જેવી મીઠાશ નથી હોતી !! ***શુભ સવાર***


13. “તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય હોવા જોઈએ, જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ એ બધું સમજી જાય !! ***શુભ સવાર***


14. “દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરૂ થાય છે, જ્યારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનુ નક્કી કરો છો !! ***શુભ સવાર***
Good morning gujarati shayari images, good morning gujarati Quotes, good morning gujarati images, superbat gujarati images


15. જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ, જેને દિલ ખોલીને બધી વાત કરી શકાય !! ***શુભ સવાર***


16દુઃખ આવ્યું અને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળી જાય એનું નામ જિંદગી !! ***શુભ સવાર***


17. આગળ વધવાવાળા બીજાને ક્યારેય અટકાવતા નથી, અને બીજાને અટકાવવાવાળા ક્યારેય આગળ વધતા નથી !! ***શુભ સવાર***

18. સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે, ફૂલો પરથી જો હવા પસાર થાય તો એ સુગંધી બની જાય છે !! ***શુભ સવાર***

Good morning gujarati shayari images, good morning gujarati Quotes, good morning gujarati images, superbat gujarati images

Good Morning Sms in Gujarati


19. “વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે, પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !! ***શુભ સવાર***



20. “આ દુનિયામાં ખુશનસીબ માત્ર એ જ છે, જે પોતાના નસીબથી ખુશ છે !! ***શુભ સવાર***


21. અર્પણ કોઈને એવી રીતે થવું, કે એને સમર્પણ કરવું જ પડે !! ***શુભ સવાર***.


22. પહેલી બેંચ પર બેસનાર ત્યાં સુધી જ હોંશિયાર છે, જ્યાં સુધી છેલ્લી બેંચવાળો હરીફાઈમાં નથી ઉતરતો !! ***શુભ સવાર***


23. நீங்கள் தனியாக இருக்கும் நபரை நீங்கள் விரும்பினால் நீங்கள் தனிமையாக இருக்க முடியாது.


24. પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા, સમજદાર બનાવી દે છે !! ***શુભ સવાર***.
Good morning gujarati shayari images, good morning gujarati Quotes, good morning gujarati images, superbat gujarati images


25. “બાળપણ એ પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે, જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે !! ***શુભ સવાર***


26. “મૂંઝાઈને આમતેમ દોડવાથી નહીં, પણ આત્મવિશ્વાસપૂર્વક ચાલવાથી સફળતા મળે છે !! ***શુભ સવાર***. “


27. ખાલી પૈસા ભેગા કરવાથી સિકંદર નથી બનાતું, એને માણવા માટેનું મુકદ્દર પણ હોવું જોઈએ સાહેબ !! ***શુભ સવાર***

28. જે જતું રહ્યું એ પાછું આવવાનું નથી, અને જે આપણું છે એ ક્યારેય જવાનું નથી !! ***શુભ સવાર***

Good morning gujarati shayari images, good morning gujarati Quotes, good morning gujarati images, superbat gujarati images

29. શ્વાસની તકલીફ હોય એની દવા તો મળે છે, પણ જેને વિશ્વાસની તકલીફ હોય એ આખી જિંદગી રજળે છે !! ***શુભ સવાર***

Good Morning Sms in Gujarati


30. જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે, એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા જ મળતા હોય છે !! ***શુભ સવાર***


31. “એમ જ નથી લખાતા નામ ઇતિહાસમાં સાહેબ, સારા કામ કરતા ક્યારેક બદનામી મળે તો સ્વીકારી લેજો !! ***શુભ સવાર***


32. “શું જતું કરવું અને શું જાતે કરવું, એ જો સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !! ***શુભ સવાર***

Good morning gujarati shayari images, good morning gujarati Quotes, good morning gujarati images, superbat gujarati images

33. આગેવાની તમારા કદ પર નિર્ભર નથી હોતી, એ તમારા #Attitude પર નિર્ભર હોય છે સાહેબ !! ***શુભ સવાર***


34. સંબંધો નિભાવીને મેં એટલું જાણી લીધું, માં-બાપ સિવાય કોઈ આપણું નથી હોતું !! ***શુભ સવાર***


35. તમારા પરિવારની કદર કરો સાહેબ, કેમ કે દરેકના નસીબમાં એ નથી હોતું !! ***શુભ સવાર***.


36. લાગણીને ક્યાં પાળ હોય છે, એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !! ***શુભ સવાર***



37. “જો તમારા અંતરમાં શાંતિ ના હોય, તો બહાર તેની શોધ કરવાથી કંઈ વળવાનું નથી !! ***શુભ સવાર***


38. “જિંદગીમાં થોડી ઉથલપાથલ તો કરતા જ રહેવું જોઈએ, શું ખબર કાટમાળમાંથી કોઈ નવો સંબંધ મળી જાય !! ***શુભ સવાર***

Good morning gujarati shayari images, good morning gujarati Quotes, good morning gujarati images, superbat gujarati images

39. પૂર્ણ વિરામ એ માત્ર અંત જ નથી, નવા વાક્યની શરૂઆત પણ હોઈ શકે છે !! ***શુભ સવાર***


40. અક્કલ વગરના જ સમય પર સાથ આપી જાય છે, બાકી ડાહ્યા તો બાયલાની જેમ શિખામણ આપીને ચાલ્યા જાય છે !! ***શુભ સવાર***


41. કરતો હશે ઈશ્વર પણ આ એક જ ફરિયાદ, મતલબ નીકળી ગયા પછી કોઈ નથી કરતું ફરી યાદ !! ***શુભ સવાર***


42. મીઠા શબ્દોના ખાલી બે ટીપાં, સંબંધોને પોલીયો થતા અટકાવે છે !! ***શુભ સવાર***


43. “હંમેશા તૈયારી સાથે જ રહેવું સાહેબ, માણસ અને મૌસમક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી !! ***શુભ સવાર***

Good Morning Sms in Gujarati

44. “માનવી તો માફ કરતો હોવો જોઈએ, સજા આપવા તો ભગવાન બેઠો છે !! ***શુભ સવાર***


45. એમ જ નથી બનતી મસ્ત રંગોળી સાહેબ, અલગ અલગ રંગોને પણ એક થવું પડે છે !! ***શુભ સવાર***


46. કોઈ તમને દુઃખી કરે તો એમાં એમનો વાંક નથી, કદાચ એવું પણ બને કે તમારી અપેક્ષાઓ જ વધારે હોય !! ***શુભ સવાર***

Good morning gujarati shayari images, good morning gujarati Quotes, good morning gujarati images, superbat gujarati images

47. દુનિયાનો ભાર દિલથી ઉતારી દો, નાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો !! ***શુભ સવાર***


48. ફક્ત બીજાની અપેક્ષાઓ છોડી દો, દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે !! ***શુભ સવાર***


49. “હું ક્યાં કહું છું કે મારા શબ્દનો અસર થવી જોઈએ, પણ એકવાર વાંચો તો દિલ પર અસર તો થવી જ જોઈએ !! ***શુભ સવાર***


50. “મનુષ્ય મળેલી વસ્તુની બે વાર જ કદર કરે છે, એક મળતા પહેલા અને બીજી ગુમાવ્યા બાદ !! ***શુભ સવાર***

51. தனியாக இருப்பது தனியாக இல்லை, யாரும் கவலைப்படாத உணர்வு.





Final words:-
नमस्कर दोस्तों आप सबको हमारी पोस्ट पढ़ने के लिए धन्यवाद हमारी पोस्ट Good Morning Sms in Gujarati अच्छी लगे तो शेयर करना ना भूले इसी तरह की अच्छी अच्छी Post पाने के लिए हमारी वेबसाइट akadstatus.in से जुड़े रहे